તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અગાઉ પણ લોકોએ આ રીતે વિરોધ નોંધાવી ચક્કાજામ કર્યો હતો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાસ્કર ન્યુઝ | ઓલપાડ : રવિવારની રાત્રે ઓલપાડ સુરત સ્ટેટ હાઇવે પર સરોલી ગામે પાટિયા નજીક ઇકો કાર અને બી.એમ.ડબ્લ્યુ કાર વચ્ચે અકસ્માત થયો હતો. આ ઘટનામાં ઓલપાડ પોલીસમાં ઇકો કાર ચાલકે લેખિત ફરિયાદ આપી હતી,અને ગુનો નોંધવા અંગે રજૂઆત પણ કરી હતી છતાં પોલીસમાં ગુનો નોંધાયો ન હતો. બીએમડબ્લ્યુ કાર ચાલકની ફરીયાદ લઇ ગુનો નોંધતા ગ્રામજનો વિર્ફ્યા હતાં. પોલીસની નીતિ સામે વ્યક્ત કરી ગ્રામજનોએ ન્યાય મેળવવા બુધવારે રસ્તાપર ઉતરી આવી ચક્કાજામ કર્યા હતા. બે કલાક રાજ્યધોરી માર્ગ બંધ રહેતા વાહનોની લાંબી કતાર લાગી હતી. પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતાં. વાટાઘાટ બાદ બીએમડબ્લ્યુ કારના ચાલક વિરુધ્ધ ગુનો નોંધવાની ખાતરી આપતાં મામલો થાળે પડ્યો હતો.

રાજ્ય ધોરી માર્ગ પર બંને તરફ 4 કિમી લાઇન લાગી, પોલીસ અધિકારીએ સ્થળ પર આવી સમજાવટ કરતાં મામલો થાળે પડ્યો

ઓલપાડ પાસે વૃદ્ધાના મોતમાં લોકોના ચક્કાજામ બાદ ‌BMWના ચાલક સામે આખરે ગુનો નોંધાયો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો