તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કપરાડાના માંડવા વારોલી ગામે વનમાં દવ, ભારે નૂકસાનની ભીતિ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કપરાડાના માંડવા વારોલી સીમાડા ઉપર આવેલું ફોરેસ્ટ વિભાગના પ્લાનટેશનમાં અચાનક કોઈ તીખલ ખોર વ્યક્તિએ આગ લગાડી દેતા પ્લાન્ટેશન દ્વારા રોપવામાં આવેલા અનેક જાતના રોપાઓ આગની ઝપેટમાં આવતા સળગી ગયા હતા અને પ્લાનટેશન ને ઘણું નુકશાન થયું હતું આ ઘટનાની જાણ આજુબાજુના લોકોને થતા સ્થાનિક લોકો પ્લાન્ટેશન ઉપર દોડી આવ્યા હતા અને બાજુમાં ઘરો આવેલા છે.પણ કોઈ તકલીફ જણાતી નથી મોર્ડન સ્કૂલ પણ આવી છે.પણ તે દૂર આવી છે.જેથી તેની કોઈ ચિંતા કરવા જેવી નથી. જો કે આગના કારણે વનના વૃક્ષોને ભારે નુકસાન થયાનું જાણવા મળે છે.

કપરાડાના માંડવા ખાતે રાત્રે 8.00 કલાકની આસપાસ લાગેલી આગમાં જંગલ ખાતા દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્લાન્ટશનમા ખેર,સાગ,વાસ અને અન્ય પ્રકારના રોપાઓ તૈયાર કરવામાં આવ્યા હતા તે કોઈ ઈસમ દ્વારા આગ લગાડી જતા રોપા સળગીને સાફ થઈ ગયા હતા આ ઘટનાની જાણ સ્થાનિક લોકો ને થતા તેઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને નાનાપોઢા તથા કપરાડા જંગલ ખાતાના સ્ટાફ સ્થળ ઉપર આવી પહોંચતા આગ ને ઓલાવી દીધી હતી ત્યાં સુધીમાં તો મોટા પ્રમાણમાં નુકશાન થયું હતું

માંડવા વારોલી સીમાડા ઉપર ફોરેસ્ટ વિભાગના પ્લાનટેશનમાં આગ.

આગ જાણી જોઈને લગાડ્યાનું અનુમાન
માંડવા લાગેલી આગ કોઈ વ્યક્તિએ જાણી જોઈ ને લગાડી હોય એવું લાગે છે.કારણ કે જંગલ ખાતા દ્વારા પ્લાન્ટેશન તૈયાર કરાયું હોય અને નવા રોપા રોપવામાં આવ્યા છે.જેવા કે સાગ,વાસ,અને ખેર અને બીજા અન્ય રોપા પણ રોપવામાં આવ્યા છે. તે આગના ઝપેટમાં આવતા સળગી ગયા છે.નુકશાન થયું છે.તેમ છતાં આગ ઓળવવામાં આવી છે.તે ખૂબ જ મહત્વનું છે. અભિજીત રાઠોડ, આર એફ.ઓ, નાનાપોઢા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો