તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખરોડ ચોકડી પાસે ટેમ્પો પલ્ટી જતાં ચાલક ગંભીર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુરત અને ભરૂચને જોડાતા નેશ નલ હાઈવે ઉપર ખરોડ ચોકડી પાસેથી ભુપત રાઠોડ ટેમ્પો લઇને પસાર થઇ રહ્યા હતા. દરમિયાન
સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતાં ટેમ્પો ડિવાઈડર સાથે ભટકાયને પલટી
મારી ગયો હતો. જેમાં ટેમ્પો ચાલક ભુપત રાઠોડને ઈજા
પહોંચતા 108માં નજીકની હોસ્પિટલમાં
સારવાર અર્થે ખસેડ્યો હતો. બનાવ સંદર્ભે તાલુકા
પોલીસને જાણ થતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ
આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો