તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝઘડીયાની સેવારૂરલ સંસ્થાના સ્થાપક ડૉ. અનિલ દેસાઇની ચીર વિદાય

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝઘડીયાની સેવારૂરલ સંસ્થાના સ્થાપક ડૉ. અનિલ દેસાઇનું દુખદ નિધન થયું છે. અમેરિકામાં તબીબની ધીકતી પ્રેકટીસ છોડી તેઓ ભારત આવી ગયાં હતાં અને ઝઘડીયામાં રહીને 3 દાયકા સુધી આદિવાસીઓની સેવા કરી તેમને આર્થિક રીતે પગભર બનાવવાના પ્રયાસો કર્યા હતાં.

ઝગડીયા સેવારૂરલ હોસ્પિટલના સ્થાપક ડો.અનિલ દેસાઇનું મંગળવારના રોજ મોડી રાત્રે તેમના ઝઘડીયા ખાતે આવેલાં નિવાસ્થાને અવસાન થયું છે. ડો.અનિલ દેસાઈ અને તેમના પત્ની ડો.લતાબેન દેસાઈ છેલ્લા ત્રણ દાયકા કરતા વધુ સમયથી તેઓ ગરીબ, આદિવાસી લોકોની સેવા માટે પ્રયત્નશીલ રહ્યા હતાં. સેવારૂરલ આજે વિવિધ ક્ષેત્રે આરોગ્ય, શિક્ષણ, રોજગારી ઉપરાંત વિવિધ ક્ષેત્રે ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...