તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરમપુરમાં ડો.આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધરમપુર|ધરમપુરમાં રવિવારે ડો.ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની 128મી જન્મ જયંતિ સામાજિક ન્યાયના પ્રણેતા ડૉ.ભીમરાવ આંબેડકરની જન્મજયંતિએ બિરસા મુંડા સર્કલ ખાતેથી નીકળેલી રેલી નગરના વિવિધ માર્ગો ફરી બાબા સાહેબ આંબેડકર ચોક ખાતે પહોંચી ફુલહાર કર્યા હતા. ડો.ડી.સી.પટેલે સંગઠિત બનવા, સંઘર્ષ કરવા અને શિક્ષિત બનવા આહવાન કરી જંગલમાં રહેનારા આદિવાસીઓનું વિકાસના નામે નિકંદન નહીં થાય, બંધારણનું અમલ થાય તે માટે જાગતા રહેવા અનુરોધ કર્યો હતો. આદિવાસી એકતા પરિષદના કમલેશ પટેલે વેપારી વિકાસ જાદવ, જયેશભાઈ પટેલ, હસમુખભાઈ ભોયા, વિજય અટારાએ બાબાસાહેબના વિચારો વાંચી, વાંચવી અપનાવવા અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...