તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધૂળેટીએે મહિલા પર કોયતા વડે હુમલો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજપીપલા|રાજપીપળાન દરબાર રોડ પર રહેતા કામીનીબેન વિજય ચૌહાણે આપેલી ફરિયાદ મુજબ ચેતન હર્ષદ ચાંપાનેરીયાએ તેના ઘરના પાછળ લાકડા સળગાવતા ધુમાડો બાજુમાં રહેતા દીનદયાલ રજનીકાંત ધોબીના ઘરમાં ગયો હતો. જેની બાબતે બોલાચાલી થઇ હતી. જેમાં હર્ષવર્ધને ઉશ્કેરાઇને ઘરમાંથી કોયતું લાવી દીનદયાલને મારવા જતાં બચાવવા માટે વચ્ચે પડેલા કમિનીબેનને વાગતાં ઇજા પહોંચી હતી.સામા પક્ષે ચેતન હર્ષદલાલ ચાંપાનેરીયાએ પણ ફરિયાદ નોંદાવી હતી. રાજપીપળા
પોલીસે બંને પક્ષની ફરિયાદ લઇ આઠ લોકો વિરુદ્ધ ગુનો
નોંધ્યો છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો