તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લા પ્રવાસન અને યાત્રાધામવિકાસ સમિતિની બેઠક યોજાઇ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત જિલ્લા પ્રવાસન અને યાત્રાધામ વિકાસ માટેના સ્થળોની પસંદગી તથા પ્રગતિ હેઠળના કામોની સમિક્ષા બેઠક જિલ્લા કલેકટર ધવલ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.

તરસાડી નગરપાલિકા ખાતે મોટા મંદિરનું કામ રૂા.2.35 કરોડના ખર્ચે પૂર્ણ થઈ ચૂક્યું છે. જયારે કોસંબા-તરસાડી લેક, ઓડિટોરીયમનું કામ પ્રગતિ હેઠળ હોવાનું કાર્યપાલક ઈજનેરે વિગતો આપી હતી. આ ઉપરાત બારડોલી ખાતે સ્વરાજ આશ્રમ ખાતે ઓડિટોરીયમ, ઝંડા ચોક અને ડેલાનું કામ ચાલી રહ્યું છે.

જયારે ઝંખવાવ ખાતે હનુમાનજીના મંદિરનું કામ રૂા.1.95 કરોડના ખર્ચે પૂર્ણ થઈ ચૂકયું છે. જયારે દેવધાટ અને બણભા ડુંગર ખાતે પ્રવાસન હેઠળના બાકી રહેલા કામોની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં નાયબ વન સંરક્ષક, પ્રાંત અધિકારીઓ, કાર્યપાલક ઈજનેર તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહી વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો