તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધોરણ 10ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ વિતરણ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
બીલીમોરા | બીલીમોરા ફ્રેન્ડસ ન્યુ ઈંગ્લીશ સ્કૂલ ટ્રસ્ટ સંચાલિત બ્રાઈટસ્ટાર ઈન્ટરનેશનલ અંગ્રેજી માધ્યમ સ્કૂલમાં ધો. 10ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રોત્સાહન માટેનો કાર્યક્રમ ઈનચાર્જ આચાર્યા રૂપાલીબેન દેસાઈ, શૈક્ષણિક સ્ટાફ, જાયન્ટસ ગ્રુપના પ્રમુખ ઉર્વિશભાઈ જોષી, ફેડરેશન-3એના ઉપપ્રમુખ વિજયભાઈ પટેલ, પૂર્વપ્રમુખો તથા શાળા ટ્રસ્ટના પ્રા. બી.એચ.પટેલ, માનદમંત્રી મગનભાઈ પટેલ અને ધો. 9 અને 10ના વિદ્યાર્થીઓની હાજરીમાં યોજાયો હતો. ઈનચાર્જ આચાર્યા રૂપાલીબેન દેસાઈએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. ટ્રસ્ટના પ્રમુખ પ્રા. બી.એચ. પટેલે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. ફેડરેશન ઉપપ્રમુખ વિજયભાઈ પટેલે જણાવ્યું કે ધો. 10ના વિદ્યાર્થીઓ માટે જે શૈક્ષણિક કિટ પૂરક અભ્યાસ માટે આપવામાં આવી છે તેને વિદ્યાર્થીઓ સારી રીતે ઉપયોગ કરી શૈક્ષણિક કારકિર્દી બનાવે એવી શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો