તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાજીપુરાના જય અંબે ગ્રુપ દ્વારા 25થી વધુ શાળામાં શૈક્ષણિક કીટનું વિતરણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારા | તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બાજીપુરા ગામે કાર્યરત જય અંબે ગ્રુપ બાજીપુરા દ્વારા અવાર નવાર વિવિધ સેવાકીય કામો કરી રહ્યા છે તાજેતરમાં ચાર જેટલા જિલ્લા ઓની 25થી વધુ સ્કૂલમાં જઇ વિવિધ શૈક્ષણિક વસ્તુઓ તેમજ બાળકોને ફુડ પેકેટ નાસ્તાઓ સહિત સામગ્રીનું વિતરણ કરી ગ્રુપના સભ્યો દ્વારા બાળકો સાથે રમતો રમ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...