દાનહ શિક્ષણ વિભાગના વિજ્ઞાન પ્રદર્શનમાં પુરસ્કાર વિતરણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સેલવાસ|દાનહ અને દમણ દીવ પ્રસાશનના શિક્ષણ નિર્દેશાલય દ્વારા આયોજીત ત્રણ દીવસીય યુટી લેવલ જવાહરલાલ નેહરુ વિજ્ઞાન,ગણિત અને પર્યાવરણ પ્રદર્શન 2019-20અને સમગ્ર શિક્ષા દ્વારા આયોજીત વિજ્ઞાન મેળાનંુ આયોજન રખોલી શાળા પરિસર ખાતે વિજ્ઞાન આધારિત મેજીક શોનુ આયોજન કર્યું હતું.શિક્ષા નિર્દેશક પરિતોષ શુક્લ અન્ય જી.એચ.વોરા,નોડલ અધિકારી એ.બી.ભોયા ઉપસ્થીત રહ્યા હતાં.
અન્ય સમાચારો પણ છે...