તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુવા દિન નિમિત્તે 841 ટેબલેટનું વિતરણ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સોનગઢ | સોનગઢ ખાતે કાર્યરત સરકારી વિનયન, વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ ખાતે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત સરકાર દ્વારા કોલેજમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર દરેક વિધાર્થીઓ આજના ઇન્ટરનેટ યુગની સાથે કદમથી કદમ મેળવી શકે એવા હેતુ સાથે 1000 ટોકન ફી લઈ કુલ 841 ટેબલેટ આપવામાં આવ્યા હતા. આ પ્રંસગે આચાર્ય ડૉ.રાજેશભાઈ પટેલે સ્વામી વિવેકાનંદજીના જીવન વિશે ઉપસ્થિત વિધાર્થીઓને માહિતી આપી હતી. તેમણે સરકાર દ્વારા આપવામાં આવેલ ટેબલેટનો ઉપયોગ કરી અભ્યાસમાં ઉચ્ચ શિખરસર કરવા માટેનો અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં કોલેજના તમામ વિધાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો