વલસાડ TDOના હસ્તે અકસ્માત વિમાના 2 લાખના ચેકનું વિતરણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાપી|એક્સિસ બેંક દ્વારા એટીએમ કાર્ડ પર અકસ્માત વિમાના 2 લાખ રૂપિયા અતુલ કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા પારનેરાના મહેશભાઈ પટેલના પત્ની જાગૃતિબેન મહેશભાઈ પટેલને વલસાડના ટીડીઓ વિભૂતિ ડી સેવક તથા બેંક વલસાડ ક્લસ્ટરના હેડ ધર્મેન્દ્ર શાહના હસ્તે આપવામાં આવેલ છે. સરપંચ રીટાબેન કે પટેલ, કંપનીના કોન્ટ્રાક્ટર કમલેશભાઈ પટેલ, બ્રાન્ચ મેનેજર વિવેક ને ગાંધી એ સહકાર આપ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...