તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હથુકા ગામના સેવાસેતુમાં 1432 અરજીનો નિકાલ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાલોડતાલુકાના હથુકા ગામના સેવાસેતુમાં 1432 પૈકી ઓનલાઇન 1366 અને ઓફલાઇન 66 જેટલી અરજીઓ આવી હતી. જેનો નિકાલ સ્થળ પર નિકાલ કરાયો હતો.

હથુકા ગામે પ્રાથમિક શાળામાં સેવા સેતુ ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દિપપ્રાગટયવિધિ તાલુકા પંચાયત પ્રમુખ રવલીબેન કોંકણીએ કરી હતી, અને વાલોડ તાલુકાના સંગઠન પ્રમુખ ટિંકલ ભાઈ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય દિગેન્દ્ર પટેલ વાલોડ મામલતદાર મહેન્દ્ર સિંહ સોલંકી, તાલુકા વિકાસ અધિકારી ઉપપ્રમુખ શૈલેષ પટેલ તાલુકાના સદસ્યો ઉદેસિગભાઈ પ્રજ્ઞાબેન પટેલ હથુકા સરપંચ અશ્વિન પટેલ સહિતના અનેક લોકો હાજર રહ્યા હતા. પ્રાસંગિક પ્રવચનમાં ટિકલભાઈ પટેલે જણાવ્યું કે, સરકારની આ યોજનોનો લાભ દરેક વ્યક્તિ એ લેવો જોઈએ. સરકારપ્રજાની લાગણી અને માંગણીઓ ને અપેક્ષા પુણૅ કરવા માટે સરકાર કટિબદ્ધ છે. હથુકા ખાતે યોજાયેલા પાંચમા તબક્કાના સેવા સેતુ ના કાયૅક્રમ માં હથુકા, ગોલણ,રાનવેરી, દાદરીયા, કણજોડ, કુભીયા,ડુમખલ,બહેજ કોસંબીયા, મોરદેવી સહિતના ગામના લોકો માટે ઘર આંગણે અનેક સરકારી યોજના અંતર્ગત વિવિધ પ્રકારના સેવા ઉપલબ્ધ થતાં જ અરજદારો પ્રશ્નોના સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો. હથુકા ખાતે યોજાયેલા સેવા સેતુ કાયૅક્રમ માં કુલ 1432 જેટલી અરજીઓ નો નિકાલ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો