તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડિઝીટલ આઈકાર્ડ એલર્ટ એન્ડ એટેન્ડસ પ્રોજેક્ટ છવાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડોદ | સુરત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન સુરત આયોજિત એજ્યુકેશન ઈનોવેશન ફેસ્ટીવલ યોજવામાં આવ્યો છે. જેમાં જિલ્લાની 65 જેટલી શાળાઓએ ભાગ લીધો હતો. જેમાં પલસાણા તાલુકાના દસ્તાન પ્રા. શાળાની શિક્ષિકા સોનલબહેન ચંદ્રકાંત શેઠ દ્વારા ડિઝીટલ આઈકાર્ડ એલર્ટ એન્ડ એટેન્ડસ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં ક્યુઆરકોડ વાળા આઈકાર્ડને સ્કેન કરતાં બાળકોની હાજરી આપમેળે નોંધાય છે. તથા બાળકોના વાલી પર ટેક્સ મેસેજ પહોંચીજાય છે. જેથી વાલીઓને બાળક અંગેની જાણ રહે છે. આ કૃતિ ફેસ્ટીવલમાં ધ્યાકર્ષક રહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો