તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગણદેવી નગરમાં વિવિધ વિકાસ કામોનાં ખાતમુહૂર્ત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગણદેવી નગરમાં વિવિધ સોસાયટી, મહોલ્લામાં રૂ. સવા કરોડના ખર્ચે પેવર બ્લોક ઉપરાંત બહુચર્ચિત મકાન માર્કેટ રિનોવેશન, ગંદા પાણીના માટે ડ્રેનેજ પાઈપલાઈન, પમ્પ ઓપરેટર રૂમ બનાવવા મળી કુલ રૂ. 1,44,95,836ના કામોના ખાતમુહૂર્તવિધિ સંસ્કારધામ સોસાયટીમાં ધારાસભ્ય નરેશ પટેલ અને પાલિકા પ્રમુખ રમણભાઈ પટેલ, ઉપપ્રમુખ નીલેશભાઈ ગોઝલે અને કારોબારી અધ્યક્ષ ગોપાલભાઈ ગોહિલના હસ્તે શ્રીફળ વધેરી કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત નગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 440 આવાસોના બાંધકામો કરાઈ રહ્યાનું પણ ધારાસભ્યએ જણાવ્યું હતું. ઉપરાંત બનેલા ગૌરવપથોના સાઈડ બ્લોકો, કાચા રોડ આગળ પેવર બ્લોક નાંખવા, ખડીખાડી, હળપતિવાસથી .અનુ. પાના નં. 2

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો