તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરમપુર|ધરમપુરના બામટી રાનપાડા ગ્રુપ ગ્રામપંચાયતના સરપંચ જયશ્રીબેન પાનેરીયા અને પૂર્વ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધરમપુર|ધરમપુરના બામટી રાનપાડા ગ્રુપ ગ્રામપંચાયતના સરપંચ જયશ્રીબેન પાનેરીયા અને પૂર્વ સરપંચ વિજયભાઈ પાનેરીયાએ બે દિવસીય ગામના દસ વોર્ડની બામટી રાનપાડા ગ્રામપંચાયત BCCA ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઘોઘરપાટી ટીમ ચેમ્પિયન બની હતી. લાલડુંગરી મેદાનમાં રમાયેલી મેચોમાં ટૂર્નામેન્ટમાં કુલ 21 ટીમોએ ભાગ લીધો હતો. બંને ટીમોને સરપંચ જયશ્રીબેન પાનેરીયા અને પૂર્વ સરપંચ વિજયભાઈ પાનેરીયાના હસ્તે ટ્રોફી અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો