તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરમપુર|ધરમપુર ઇસ્લામ જીમખાના મેદાન ખાતે આયોજિત ટેનિસ ક્રિકેટ ટુર્નામનેન્ટ APL-3-

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધરમપુર|ધરમપુર ઇસ્લામ જીમખાના મેદાન ખાતે આયોજિત ટેનિસ ક્રિકેટ ટુર્નામનેન્ટ APL-3- 2019માં ધરમપુરની સૂફીયાન એન્ડ આફ્રિદી ઇલેવન ચેમ્પિયન બની હતી. મર્યાદિત ઓવર્સની ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ 14ટીમો વચ્ચે ક્રિકેટ જંગ ખેલાયો હતો. સૂફીયાન એન્ડ આફ્રિદી ઇલેવન,ધરમપુર અને ઓમ સાંઈ ઇલેવન વચ્ચે રમાયેલી ફાઇનલમાં ધરમપુરની સૂફીયાન એન્ડ આફ્રિદી ઇલેવન વિજેતા થઇ હતી. વિજેતા ટીમને 11,000 અને ટ્રોફી જ્યારે રનર્સ-અપ ટીમને 5000અને ટ્રોફી એડવોકેટ અને મુસ્લિમ સુન્નત જમાતના પ્રમુખ માહમુદભાઈ બાહનાનના હસ્તે એનાયત કરાઈ હતી. ટૂર્નામેન્ટને સફળ બનાવવા કૈફ ખાન, ફૈઝાન શેખ, રેહાન બાકત્યાન, સૈફ દાઉદી, સહિતના યુવાઓ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...