તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોડાસાની યુવતીના હત્યારાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરાઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
અનુસુચિત જાતિ એકતા ગ્રૂપ બારડોલી દ્વારા મોડાસા તાલુકાની યુવતી કાજલ ઉપર થયેલ બળાત્કાર બાદ નિર્દય રીતે કરાયેલ હત્યા બાદ લાશ ફાંસો ખાધેલ હાલતમાં ઝાડ સાથે ટાંગી દેવાના બનાવમાં પકડાયેલ આરોપીઓને કડક સજા કરવાની માંગ સાથે તેમજ બનાવ દરમિયાન ગુનો નોંધવામાં પોલીસ અધિકારીઑ દ્વારા થયેલ બેદરકારી બદલ જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ સાથે બારડોલી ખાતે અનુસુચિત એકતા ગ્રૂપ દ્વારા બારડોલી પ્રાંત અધિકારીને સોમવારના રોજ આવેદનપત્ર આપ્યું હતું. જે મુજબ 1 જાન્યુયારીનાના રોજ મોડાસા તાલુકાની અનુસુચિત જાતિની યુવતી કાજલનું અપહરણ કરી ચાર નરાધમોએ બેરહમી પૂર્વક બળાત્કાર ગુજારી ગામની ભાગોળે આવેલ વડના ઝાડ ઉપર આસરે 30 ફૂટની ઊચાઈએ ગળે ફાંસો આપી મોત નિપજાવવાનો બનાવમાં બનાવની ગંભીરતા હોવા છતાં પોલીસે ભોગ બાનનારના પરિવારની ફરિયાદ લઈ ગુનો નોંધવામાં બેદરકારી દાખવી હોવાથી જવાબદાર પોલીસ અધિકારી ઉપર પણ કાર્યવાહી ની માંગ કરી છે. સાથે જ આ ગુનામાં પકડાયેલા આરોપીઓને કડકમાં કડક સજા ફટકારવાની માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો