તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંદરોઈ ગામે યુવકનું કરંટ લાગતાં મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટકારમા | ઓલપાડ તાલુકાના મંદરોઇ ગામે જિંગા તળાવ ઉપર કામ કરતા એક ઓરિસ્સાવાસી શ્રમજીવી યુવાનને વીજ કરંટ લાગતાં સારવાર અર્થે ખસેડાયેલા યુવાનને ઓલપાડ ખાતેના સરકારી દવાખાનાના તબીબે મૃત જાહેર કર્યો હતો.

મૂળ ઓરિસ્સાના સુંદરગઢના માલધી ગામનો વતની અને હાલ મંદરોઇ ગામના પરિશ્રમ નગરમાં રહેતો તેલેન્ગા તુરીયા ઇક્કા (૨૨)ઓલપાડ તાલુકાના મંદરોઇ ગામે જિંગાના તળાવ ઉપર કામ કરતો હતો.ગત સોમવાર, તા-૮ ના રોજ તેલેન્ગા જિંગા તળાવ ઉપર કામ કરતો હતો. ત્યારે વીજ કરંટ લાગતા તેને દવાખાનામાં લવાતા તબીબે મૃત જાહેર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...