તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેલાડ ગામ નજીક વાહને અડફટે લેતા આધેડનું મોત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓલપાડ તાલુકાના દેલાડ ગામની ગોખલે કોલોનીમાં રહેતા એક પુરૂષને ઓલપાડ-સાયણ રોડ ઉપર દોડતા એક અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા તેનું ઘટના સ્થળે મોત થયુ હતું.

વિગત મુજબ ઓલપાડ તાલુકાના દેલાડ ગામના હળપતિવાસની ગોખલે કોલોનીમાં રહેતા આધેડ બાલુ ભાણાભાઇ રાઠોડ ગત તા-12 ની મોડી રાત્રે 11.30 કલાકના સુમારે બાલુ રાઠોડ ઓલપાડ-સાયણ રોડ ઉપર ઓલપાડ ટાઉનની સીમમાં આવેલ વૈભવ સોસાયટીના ગેટ સામેથી પગપાળા પસાર થઇ રહ્યો હતો. તે સમયે પુરપાટ ઝડપે દોડતા એક અજાણ્યા વાહન ચાલકે બાલુ રાઠોડને અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં તેને માથાના ભાગે તથા શરીરના ભાગે ગંભીર ઇજા થતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ મામલે મૃતકના પુત્ર અશોક રાઠોડે ઓલપાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો