તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડી.ડી. હાઈ. ફોર ગર્લ્સ વોલીબોલમાં ચેમ્પિયન

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | નવસારી જિલ્લા ક્રિડામંડળ આયોજીત ખુ.વ.સા. હાઈસ્કૂલ ખારેલ ખાતે રમતોનું આયોજન કરાયું હતું. જેમાં વોલીબોલ સ્પર્ધામાં ડી.ડી. હાઈસ્કૂલની ટીમ પ્રથમ વિજેતા બની શિલ્ડ પ્રાપ્ત કર્યું હતું. ભાગ લેનાર વિદ્યાર્થિનીઓને માર્ગદર્શન આપનાર શિક્ષિકા આશાબેન ચૌધરીને આચાર્યા અનિતાબેન વશી, શાળા પરિવારના સભ્યો તેમજ કેળ‌વણી મંડળના પ્રમુખ સહિત હોદ્દેદારો તેમજ ટ્રસ્ટીઓએ અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો