તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાપીના શ્રી રંગ દૈવજ્ઞ ભવનમાં દત્તબાવની યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી | શ્રી રંગ દૈવજ્ઞ ભવન નાં પાટોત્સવ નિમિત્તે બુધવાર નાં રોજ દૈવજ્ઞ સમાજ મહિલા મંડળ વાપી દ્વારા દત્તબાવની નું આયોજન કરવામાં આવ્યું છે. તો આ શુભ પ્રસંગે તમામ દૈવજ્ઞ બંધુ ,ભગીનીઓને તેમજ અવધૂત ભક્તોને પધારવા જાહેર આમંત્રણ પાઠવ્યું ું છે. દત્તબાવનીનો કાર્યક્રમ શ્રી રંગ દૈવજ્ઞ ભવન વાપી ખાતે સાંજે 40 થી 6 કલાકે યોજાશે. જેમાં તમામ ભાવીક ભક્તોને પ્રસાદમાં ફકત ખડાસાકર લાવવા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો