તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દસ્તાન પ્રા. શાળાનું સન્માન કરાયું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બારડોલી | દિલ્હી ખાતે યોજાયેલ ઈન્સાપાયર એવોર્ડ નામાંકન 2019માં પલસાણાની દસ્તાન પ્રા. શાળા દ્વારા રજૂ કરેલી કૃતિને ભવ્ય પ્રતિસાદ મળ્યો હતો. શાળાએ ગુજરાત રાજ્ય તેમજ જિલ્લાનું નામ રોશન કર્યુ હતુ.જે સંદર્ભે દસ્તાન પ્રા. શાળાના આચાર્ય વિશાલભાઈ ખત્રી અને વિદ્યાર્થીનું સન્માન કાર્યક્રમ યોજાયો હતો.

સર્વોદય વિદ્યાલય, ઓલપાડ ખાતે જિલ્લા કક્ષાનો ગ્રામ્ય કલા અને સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં સુરત જિલ્લા શિક્ષણ સમિતિનાં ચેરમેન પદમાબહેન, જિલ્લા વિકાસ અધિકારી હિતેશભાઇ કોયા, જિલ્લા પ્રાથમિક અધિકારી જે.એમ.ખરાડી, તા.વિકાસ અધિકારી, તા. પ્રાશિ. અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમા ઇન્સ્પાયર એવોર્ડ માનાંક ૨૦૧૯માં દિલ્હી આઇ.આઇ.ટી ખાતે પલસાણા તાલુકાની દસ્તાન પ્રા. શાળાએ ઉત્કૃષ્ટ પ્રાદર્શન કરી ગુજરાત રાજ્યનું ગૌરવ વધારી શાળા, તાલુકો અને ગામનું નામ રોશન કરવા બદલ દસ્તાન પ્રા. શાળાના આચાર્ય વિશાલકુમાર પી.ખત્રી અને બાળ વૈજ્ઞાનિક રોનક એસ.ખરવારને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો