તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાનહ સ્વાસ્થ્ય વિભાગે યુનિવર્સલ હેલ્થ કવરેજ દિવસ ઉજવ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેલવાસ| સરકાર દ્વારા પણ દિલ્હીમા યુનિવર્સલ હેલ્થ કવરેજ દિવસ મનાવવામા આવ્યો હતો,જેમા આયુષ્યમાન ભારત યોજનામા ઉત્કૃષ્ટ કાર્ય કરનાર દાનહ અને દમણ-દીવના ચિકિત્સા અધિકારી ડો.લીલમ ગાવિત,સામુદાયિક સ્વાસ્થ્ય કર્મી ડો.અનુપમા ગોહિલ,એ.એન.એમ તરુણા પવાર અને આશાવર્કર મીનાબેનને સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધન અને રાજ્ય સ્વાસ્થ્ય મંત્રી અશ્વિનીકુમાર ચૌબે દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામા આવ્યા હતા,

અન્ય સમાચારો પણ છે...