તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાનહ આરોગ્ય વિભાગના કન્સલ્ટન્ટને આચાર સંહિતા ભંગ બદલ સસ્પેન્ડ કરાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેલવાસ | ચુંટણી વિભાગે મધુસુદન સામલ નામનો વ્યક્તિ જે નેશનલ હેલ્થ મિશનમાં નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત કન્સલ્ટન્ટના પદ પર કાર્યરત છે. એને તાત્કાલિક પ્રભાવથી સેવાથી બરખાસ્ત કર્યો હતો. તેની વિરુદ્ધ ઈલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાંથી ફરિયાદ આવી હતી.જેમાં જમાવ્યું હતું કે, તેઓ કોઈ પોલીટીકલ રેલીમાં ભાગ લઇ રહ્યા છે. એના આધારે મોડલ કોડ ઓફ કંડપ્ટનું ગંભીર ઉલ્લંઘન માનતા એમને ડિપાર્ટમેન્ટ તરફથી શો કોઝ નોટિસ જારી કરી હતી. એમના આ મિસ કન્ડક્ટના આધાર પર મોડલ કોડ ઓફ કન્ડકટનું ગંભીર ઉલ્લંઘન માની એમને સચિવ હેલ્થ અને આરઓના નિર્દેશાનુસાર સેવામાથી બરખાસ્ત કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...