તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દમણ દીવ સાંસદે ત્રીજી વાર સોગંધ લીધા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી | 17મી લોકસભાનું પ્રથમ સત્ર સોમવારે મળ્યું હતું જેમાં નવા ચૂંટાયેલા સાંસદે શપથ ગ્રહણ કર્યા હતા. સંઘપ્રદેશ દમણ દીવ લોકસભાની બેઠક માટે સતત ત્રીજી વખત ભાજપમાંથી વીજેતા થનારા સાંસદ લાલુભાઇ બાબુભાઇ પટેલે પણ સોમવારે અન્ય સાંસદોની સપથ લીધા હતા. ગ્રાસરૂટ લેવલ સાથે જોડાયેલા હોવાના કારણે સાંસદ લાલુભાઇ પટેલ બંને પ્રદેશમાં સૌથી લોકપ્રિય નેતા તરીકે ઉભરી આવ્યા છે. આ ઉપરાંત દાનહના અપક્ષ તરીકે ચૂંટાયેલા મોહન ડેલકર અને વલસાડના ડો.કે.સી. પટેલે પણ શપથ લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...