તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાબખલ ગામે અકસ્માતમાં ભંગારવાળાનું મોત નિપજ્યું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કપરાડાના દાબખલ ને. હા.48 ઉપર સર્જાયેલા અકસ્માતમાં દિનબારી ભંગારના ગોડાઉન ઉપર વસવાટ કરી ગામડામાં ભંગાર ખરીદી કરતો ઇસમનું અકસ્માત દરમ્યાન મોત થયું હતું.

કપરાડાના દાબખલ માર્ગ ઉપર મહારાષ્ટ્ર પારસિંગ સ્વીફ ગાડી નંબર. MH.15.4270 ના ચાલકે રીક્ષા ગાડી નંબર.GJ.15.YY.4213 ચાલક ને અડફેટે લઈ લીધા હતા રીક્ષાના ચાલક ઓમપ્રકાશ પ્યારેલાલ શર્મા ઉંમર વર્ષ 54 ને માથાના ભાગમાં ગંભીર ઇજા થતાં માર્ગ ઉપર જ લોહી લુહાણ હાલતમાં પડ્યા હતા જોકે ગંભીર ઇજા પામેલા રક્ષાના ચાલક ઘટના સ્થળ ઉપર જ કરુણ મૃત્યુ થયું હતું હાલ રહેવાસી દાબખલ ભંગારના ગોડાઉનમાં અને મૂળ વતન યુપીના ઇસમનું અકસ્માતમાં મોત થયું હતું આ ઘટનાની તપાસ કપરાડા પી.એસ.આઈ ડામોર કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો