તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નાનાપોંઢા|બિહાર પટનાની બે કોલેજીયન વિદ્યાર્થિની સમગ્ર ભારત દેશમાં સાયકલ યાત્રા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
નાનાપોંઢા|બિહાર પટનાની બે કોલેજીયન વિદ્યાર્થિની સમગ્ર ભારત દેશમાં સાયકલ યાત્રા કરી પર્યાવરણની જાળવણી અને સ્વચ્છતાનો સંદેશો આપી લોકો ને જાગૃત કરવા બાલચોઢી અંબે માતા કન્યા વિદ્યાલયમાં પહોંચેલી બિહાર પટનાની બે યુવા વિદ્યાર્થિની અંકિત રાજે, આસફા ખાતુન સાયકલ એક્સપર્ટ યુવતીઓએ 300 જેટલી વિદ્યાર્થિનીઓ સાથે એક સંવાદ કાર્યક્રમ કર્યો હતો.શાળાના આચાર્ય નવીનભાઈ ખાંડરાએ આ બિહાર ની યુવતીઓના કાર્ય ને બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો