તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જે.પી.પારડીવાલામાં આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજમાં જીમખાના હૉલમાં સાંસ્કૃતિક સમિતિના

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

જે.પી.પારડીવાલામાં આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજમાં જીમખાના હૉલમાં સાંસ્કૃતિક સમિતિના ઉપક્રમે રંગોળી સ્પર્ધાનું આયોજન કર્યું હતું. જેમાં કુલ 22 ટીમે ભાગ લીધો હતો. આ કાર્યક્રમનું સંચાલન સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ છયાબેન દેસાઈ અને ઉપાધ્યાક્ષ ડો. મણીબેન સોલંકીએ કર્યુ હતું. કોલેજના ડૉ. હર્ષાબેન પટેલના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો હતો. નિર્ણાયક તરીકે પ્રા. વર્ષાબેન દેસાઈ અને ફાલ્ગુનીબેન દેસાઈએ સેવા આપી હતી. જેમાં પ્રથમ ક્રમે દિવ્યેશ એન. પટેલ અને કૃપાલી પટેલ, દ્રિતિય ક્રમે નિમિષા પટેલ અને સુહાગી પટેલ અને તૃતીય ક્રમે ચૈતાલી પટેલ અને હર્નિશા પટેલ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો