તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોલાવ રાજપૂત સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કીમ | ઓલપાડ તાલુકના બોલાવ ગામ રાજપૂત સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૧૯ નું કીમામલી ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. સદર ક્રિકેટ ટુનામેન્ટમાં ૩૪ જેટલી ટીમોએ ભાગ લીધો હતો. ટુનામેન્ટમાં કરા અને કિમામલી ગામની ટીમ વચ્ચે ફાઇનલ મેચ રમાય હતી. જેમાં કરા ટીમનો વિજય થયો હતો. આ ટુનામેન્ટમાં બેસ્ટ બોલર તરીકે જીજ્ઞેશસિંહ ઠાકોર બલકસ બેસ્ટ બેટ્સમેન તરીકે સંદીપસિંહ (લાલુભાઈ) કરા મેન ઑફ ધ સિરીઝ કશ્યપસિંહ (કિમામલી) બન્યા હતા, આ ટુનામેન્ટને સફર બનાવામાં દરેક ટીમના કેપ્ટન તથા દરેક ખેલાડીઓ અને ક્રિકેટપ્રેમીઓના સાથ સહકારથી શાંતિપૂર્ણ માહોલ સંપન્ન થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો