તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કપરાડાના ટમેટાં પણ પાક.માં જતા અટકયા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કપરાડાના ટમેટાં પણ પાક.માં જતા અટકયા
કપરાડામાં ટમેટાંનો પાક સારો થાય છે. 3 થી 4 ટન ટમેટાં બહારના દેશોમાં મોકલવામાં આવે છે. જેમાં પાકિસ્તાનનો પણ સમાવેશ થાય છે. મોટા સેન્ટરોમાંથી ટમેટાં પાકિસ્તાન જતાં બંધ કરી દેવાયા છે. જેથી કપરાડાના ટમેટાં પણ પાકિસ્તાન જતાં અટકી ગયાં છે. સ્થાનિકો ખેડૂતો પણ ટમેટાં પાક.માં ન મોકલવવા આગળ આવી રહ્યાં છે. જીતુ ચૌધરી, એપીએમસી, કપરાડા

હાલ પાકિસ્તાનમાં ટમેટાં જતા નથી
8000 હજાર ટમેટાંના છોડ છે. રોજ એપીએમસીમાંથી મોટા વેપારી મુંબઇ અને અમદાવાદથી અન્ય દેશોમાં ટમેટાં મોકલે છે. પાકિસ્તાનમાં પણ મોકલતા હતા પણ જવાનો પર હુમલા બાદ હાલ મોટા વેપારી પાક.માં માલ મોકલતાં નથી. . કાળુભાઇ ધોરાટ ,ખેડૂત નીલોસી,કપરાડા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો