તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિઝરમાં બંધારણ અધિકાર મહા સંમેલનનું આયોજન કરાયું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નિઝર | તાપી જિલ્લાના છેવાડાના નિઝર તાલુકા મથકે નિઝર ભીલીસ્થાન ટાઇગર સેના દ્વારા બંધારણ અધિકાર મહા સંમેલનનું આયોજન કરવાંમાં આવ્યુ હતું. આ બંધારણ અધિકાર મહા સંમેલનમાં બંધારણ અધિકાર વિશે લોકોને જણાવવામાં આવ્યું હતું.જેમાં ગેરકાયદેસર ચાલતી લીજો બંધ કરવામાં આવે ,આદિવાસી વિસ્તારોમાં સિંચાઇની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે ,આદિવાસી વિસ્તારોમાં હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવે ,આદિવાસી વિસ્તારોની ગ્રાન્ટ સીધી ગ્રામ પંચાયત ,તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતને ફાળવવામાં આવે ,શિક્ષિત બેરોજગારોને રોજગારી આપવામાં આવે તેમજ બેરોજગારી ભથ્થું આપવાની વ્યવસ્થા કરવામાં આવે અને આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ ક્ષેત્ર, આરોગ્ય ક્ષેત્ર સુધારો કરવામાં આવે એવી માંગ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો