તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝંખવાવમાં કોંગ્રેસ દ્વારા સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાંકલ | માંગરોળ ઉમરપાડા તાલુકાનું સંવાદ કાર્યક્રમ ઝંખવાવ મુકામે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રાજ્ય સભાના સાંસદ નારણભાઈ રાઠવાના પ્રમુખ સ્થાને યોજાયો હતો. હાલમાં શિક્ષણ મોંઘું થયું તેના પર ભાર મૂક્યો તમામ કાર્યકરોને એક થઈને આવનાર જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીનું વિજેતા થવાનું આહવાન કરી કોંગ્રેસનો ઇતિહાસની ચર્ચા વિસ્તૃત તેમણે કરી હતી. માંડવી વિસ્તારના ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી સંગઠન મજબૂત કરવા પાર્ટીની વિચારધારાની વાતો કરી વર્ષોથી સત્તામાં નથી ,પરંતુ આપ સૌ કાર્યકરો કોંગ્રેસ પાર્ટીમાં સેવા આપી રહ્યા છો તે બદલ અભિનંદન પાઠવ્યા હતા. ડિજિટલ કાર્યક્રમ દ્વારા પ્રદેશમાંથી કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી તેનું સંવાદ દ્વારા સીધું પ્રસારણ કાર્યકરોને બતાવવામાં આવ્યું આ કાર્યક્રમમાં સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના અગ્રણી કાર્યકરો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો