તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સલવાવમાં મેન્સ્ટ્રુએશન હાઇજીનના વિષય પર સેમિનારનનું આયોજન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી | સલવાવ ફાર્મસી કોલેજમાં ગુરુવારે સેમિનારનું આયોજન કરાયું હતું. જેમાં મુખ્ય વક્તા તરીકે રોટરી ક્લબ ઓફ વાપી વેસ્ટના ફાતેમા કાંચવાલા અને જીપલ શાહ હાજર રહ્યા હતા. આ સેમિનાર “ અવેરનેસ રીગારડીંગ મેન્સ્ટ્રુએશન હાઇજીન મેનજમેન્ટ એન્ડ ઇટ્સ નેચરલ ફીનોમેનન” ના વિષય ઉપર સેમિનાર યોજાયો હતો. આ બદલ સંસ્થાના અધિસ્થાપક કેશવચરણદાસ, મેનેજિંગ ટ્રસ્ટી શાસ્ત્રીકપિલ જીવનદાસજી, ટ્રસ્ટીગણને શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...