તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોટાપોંઢા કરશન ફળિયા આદર્શ શાળામાં કુપોષણ રેલીનું આયોજન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વાપી | મોટાપોંઢા કરશન ફળિયા આદર્શ પ્રાથમિક શળામાં યુવાનોની મીટીંગ અને કુપોષણ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં યુવાનોને વિવિધ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને કુપોષણ રેલી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કાઢવામાં આવી હતી. આ પ્રસંગે ગીરીશભાઇ પટેલ, યુવા મોર્ચા પ્રમુખ, સ્કૂલ આચાર્ય તથા આંગણવાડી સુપરવાઇઝર નીરૂબેન તથા આંગણવાડી વર્કર ઉપસ્થિત રહ્યા હતાં.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો