ક્રિએટીવ ગારમેન્ટ્સ અને રીટા ઇન્ટરનેશનલ કંપનીમાં ફાયર સેફટીના નિયમોનું પાલન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રિએટીવ ગારમેન્ટ્સ અને રીટા ઇન્ટરનેશનલ કંપનીમાં ફાયર સેફટીના નિયમોનું પાલન કરાયું હતું કે કેમ? આ ઉપરાંત કંપનીની બેદરકારી છતી થઇ છે કે નહિં એ અંગે દિવ્ય ભાસ્કરે જ્યારે દમણ ફાયર ઓફિસર એ.કે. વાળાને સવાલો કરવામાં આવ્યા ત્યારે તેમણે આ વિશે મારે કંઇ જણાવવું નથી એમ કહીને ફોન કટ કરી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...