પારનદી કિનારે સામુહિક સર્વપિતૃ તર્પણનો કાર્યક્રમ સંપન્ન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી | ભાદરવા માસના અંતિમ દિવસ પિતૃ અમાસના દિવસે અતુલ પારનદીના કિનારે સામુહિક પિતૃ તર્પણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુંઇ જેમાં વલસાડના અજયભાઈ જાની ભાગવતાચાર્ય અને વિદ્વાન બ્રાહ્મણો દ્વારા સર્વ પિત્રૃ તર્પણ કરવામાં આવ્યુ હતું. છેલ્લા થોડા વર્ષોથી પારનદી કિનારે આ કાર્યક્રમ યોજાઇ છે. જેમાં સર્વ પિતૃઓનું શાસ્ત્રોક્ત પદ્ધતિ મુજબ તર્પણ કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...