તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્યારા સિટીલાઇટ ટાવરની બાજુમાં ખુલ્લી જગ્યામાં કરેલું બાંધકામ દૂર કરવા ફરિયાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારા નગર ખાતે આવેલ સિટીલાઇટ ટાવર નજીક ખુલ્લી જગ્યામાં એક દુકાનદાર દ્વારા બાંધકામ કર્યુ હતું. જે અંગે સ્થાનિકો દ્વારા તેનો વિરોધ કરી દીધો હતો અને બાંધકામ દૂર કરવા બાબતે સ્થાનિકો દ્વારા લેખિતમાં ફરિયાદ કરી હતી.

વ્યાર ચીફ ઓફિસરને આપેલ ફરિયાદમાં જણાવ્યા મુજબ વ્યારા નગરપાલિકા હદ વિસ્તારમાં કાનપરા કાકરાપાર રસ્તાની બાજુમાં આવેલ સીટી લાઈટ ટાવર કે જેના ભોંયતળીયે અને પહેલા માળે દૂકાનો આવેલી છે. તેના ઉપર રહેણાંકના ફલેટો આવેલા છે. અને તે સીટી લાઈટમાં અનેક પ્રકારની દુકાનો આવેલી છે. સીટી લાઈટ ટાવરના ...અનુસંધાન પાના નં. 2

સિટીલાઇટ ટાવર પાસેની જગ્યા જ્યાનું દબાણ હટાવવાની માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...