તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નર્મદાની આદિવાસી યુવતીને વેચી મારનારા 7 સામે ફરિયાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નર્મદાની આદિવાસી યુવતીને વેચી મારવાના આરોપસર સાત લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. બે સંતાનોની માતાનું નામ અને ગામ બદલીને ઉંઝાના વેપારી સાથે પરણાવી દેવામાં આવી હતી. વેપારી પાસેથી ટોળકીએ 1.25 લાખ રૂપિયા પડાવી લીધાં હતાં.

મહેસાણા જિલ્લાના ઉંઝાના નવો મહાડ દ્વારીકાધીશ હવેલી માં રહેતા જીતેન્દ્ર લીંબચીયા એ ગરુડેશ્વર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે કે પોતાની પત્ની ગીતાબેન જેનું સાચુ નામ કમલી હોય જે પ્રથમથી પરણીત અને બે સંતાનોની માતા હતી. વકીલ સાજીદ તથા ગૌતમ પટેલ આ ગીતાના પિતા તરીકે ઓળખ આપનાર ઇશ્વર ફુલજી તડવી તથા બારોલીના અર્જુન બચુ તડવી તથા જયેશ મણીલાલ તડવી તેમજ તિલકવાડા રેંગણ ના જયેશ રણછોડ વસાવા તથા કન્તિભાઈ તડવી આ તમામ આબધી બાબતો થી પુરેપુરા ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...