તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરર્વેની કાર્યવાહી રાબેતા મુજબની હોવાનો દાવો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઇ ઇન્કમટેકસ વિભાગની ઇન્વેસ્ટિંગેશન વિંગની ટીમ દ્વારા વાપીની આરતી ઇન્ડસ્ટ્રીઝમાં સરર્વે હાથ ધરાયો હોવાની માહિતી મળી રહી છે. રાબેતા મુજબની કાર્હોયવાહી આઇટી કરી હોવાનું પણ કહેવાય છે.

વાપીની આરતી ઇન્ડસ્ટ્રીઝના તમામ યુનિટોની સાથે મુંબઈ સ્થિત ઓફીસ અને દહેજ, સેલવાસ, તારાપુર સહિતના તમામ યુનિટો પર ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા સર્વે હાથ ધર્યો હોવાની માહિતી મળી રહી છે. 2 દિવસથી ચાલી રહેલા સર્વેમાં મુંબઈ ઇન્કમટેક્સ વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગના અધિકારીઓ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે. જો કે કંપની દ્વારા કરચોરી કરાઈ છે કે નહીં તે અંગે તપાસ ચાલી રહી હોવાથી જાણવા મળ્યું નથી. પરંતુ આઈટી દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી રાબેતા મુજબની હોવાનું જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો