તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝંખવાવમાં ખ્રિસ્તી ધર્મનો શાંતિ મહોત્સવ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંકલ | માંગરોળ તાલુકાનાં ઝંખવાવ ગામે તા 19 થી 21 સુધી ખ્રિસ્તી ડીએચઆરએમ પ્રેરિત શાંતિ મહોત્સવ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વ્યશન મુક્તિ તેમજ ખોતે રસ્તે મનુષ્ય ન જાય અને શારું જીવન જીવે તે બાબતે સત્સંગ કરવામાં આવ્યો હતો શાંતી મહોત્સવમાં બધા ધર્મના લિકો આવ્યા હતા તેમજ બીમાર ,જરૂરિયાત માંડ લિકો માટે પ્રાર્થના પણ કરવામાં આવી હતી .ઉપરોક્ત કાર્યક્રમનો લાભ અનેક લોકોએ લીધો હતો અને શાંતીપૂર્ણ રીતે કાર્યક્રમનુ સમાપન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો