તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નાનાપોંઢા|કપરાડા તાલુકાના બાલચોઢી પ્રા. શાળામાં શિયાળુ રમતોત્સવનું આયોજન થકી જેના

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાનાપોંઢા|કપરાડા તાલુકાના બાલચોઢી પ્રા. શાળામાં શિયાળુ રમતોત્સવનું આયોજન થકી જેના બાળકોના વિકાસ તેમજ ભવિષ્યના ઘડતર માટે વિવિધ રમતોનું આયોજન કર્યું હતું. જેમાં SMC સભ્યો ગામના સરપંચ થતા ગામના વાલીઓ હાજર રહ્યા હતાં. રમતના અંતે દરેક બાળકોને પ્રમાણપત્ર થતા ઇનામોનું વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના તમામ સ્ટાફનો શાળાના આચાર્ય મિતેશભાઈ એ આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો