તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાળકોએ સાંસ્કૃતિક કૃતિ રજૂ કરી શહીદોને શ્રદ્ધાંજલિ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
वाવાપી ટાઉન સ્થિત અલકાપુરી સોસાયટીમાં આવેલી પ્રિ સ્કૂલ લિટલ મિલિનીયમનો દ્વિતીય વાર્ષિક દિવસ રવિવારે સિનીયર સિટીઝન હોલમાં યોજાયો હતો. આ પ્રસંગે સ્કૂલના ડાયરેકટર રાહુલ શાહે મુખ્ય મહેમાન ડો. અમલ શાહ અને ચાઇલ સ્પેશ્યિલીસ્ટ ડો. દર્શના શાહનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે વાપીના સીએ સુમિત દોશી પણ ખાસ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં નાના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતાં. તાજેતરમાં પુલવામા થયેલા આતંકવાદી હુમલામાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા દેશભક્તિની કલાકૃતિ રજૂ કરીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. કાર્યક્રમનું આયોજન રાજુલ શાહ અને તેની ટીમે કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો