તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભટવાડાના બાળકોએ સર્વોદય બાળ મેળામાં ભાગ લીધો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી | સોનગઢ તાલુકાના ભટવાડાના બાળકો પૂજ્ય ગાંધી બાપુની ૧૫૦ મી જન્મ જયંતીની ઉજવણીના ઉપક્રમે સર્વાંગી વિકાસ ટ્રસ્ટ- કરૂઠા અને ગ્રામશિલ્પી દ્વારા માંડવી તાલુકાના કરૂઠા મુકામે તા. ૧૬/૦૨/૨૦૧૯ થી ૧૭/૦૨/૨૦૧૯ સુધી સર્વોદય બાળ મેળામાં ભાગ લીધો. જેમાં ભટવાડા ગામના ૧૮ બાળકોએ ભાગ લીધો. ફિલ્મ દર્શન, મહેંદીકામ, કાગળકામ, અભિનયગીત, નાટક, વાર્તા કથન, ખજાનાની શોધ, ટ્રેકિંગ, ફુગ્ગો બચાવો, સીક્કા શોધ , સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો