તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદવાદથી બે પીઆઇની તાપી જિલ્લામાં બદલી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારા | તાજેતરમાં ગૃહ વિભાગ દ્વારા 74 જેટલા પીઆઇ ની જાહેરહિતમાં બદલી કરાઈ હતી. જે અંતર્ગત તાપી જિલ્લા ખાતે કાર્યરત એક પીઆઇ ની બદલી થઇ હતી જયારે બે નવા પીઆઇ બદલી થઇ તાપી માં આવ્યા હતા.

રાજ્ય ના ડીજીપી શિવાનંદ ઝા એ 74 પોલીસ ઈન્સ્પેકટરોની જાહેરહિતમાં બદલી કરાઈ હતી. જે અંતર્ગત તાપી જિલ્લા ખાતે કાર્યરત સોનગઢ ના પીઆઇ એમ.વી.કીકાણીની દેવભૂમિ દ્વારકા થઇ હતી. જયારે અમદવાદ શહેરના પીઆઇ એચ. બી.પટેલ અને સી.કે.ચૌધરીની બદલી તાપી જિલ્લા ખાતે કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...