સેલવાસ|દાનહ જિલ્લા આપદા પ્રબંધન પ્રાધિકરણની અધ્યક્ષતામાં કલેકટર કચેરી સેલવાસ ખાતે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેલવાસ|દાનહ જિલ્લા આપદા પ્રબંધન પ્રાધિકરણની અધ્યક્ષતામાં કલેકટર કચેરી સેલવાસ ખાતે મોન્સૂનની પૂર્વ તૈયારી માટે સમીક્ષા બેઠકનું આયોજન કર્યુ હતું. જેમા દાનહમાં મોનસુન પહેલા સડકો,સીવરેજ,પાણીની લાઈન,પુલ,નાળા,જમીનની અંદર કેબલ નાંખવાની કામગીરી જે ચાલે છે. કલેકટર અને દાનહ ડિઝાસ્ટર વિભાગને આગામી મોનસુન ફરિયાદ નંબર-1077/0260-2630304 નો ઉપયોગ કરવા જણાવ્યુ હતું. બેઠકમાં કલેકટર કન્નન ગોપીનાથન, આરડીસી ડો.રાકેશ મિન્હાસ,આરડીસી ખાનવેલ નિલેશ ગુરવ,પાલિકાના અધિકારી,વીજળી વિભાગના અધિકારી, આપાતકાલીન વિભાગ, દમણગંગા પરિયોજના-મધુબન ડેમ, ડિઝાસ્ટર વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...