તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેલવાસ| થોડા દિવસ અગાઉ ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચ ખાતે આવેલ અલનુર મસ્જિદમાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેલવાસ| થોડા દિવસ અગાઉ ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચ ખાતે આવેલ અલનુર મસ્જિદમાં ક્રૂરતા પૂર્વક હત્યાકાંડનો લાઈવ વિડીયો વાયરલ થયો હતો. એ તમામ મૃતાત્માઓની શાંતિ માટે બીએપીએસ સ્વામિનારાનાય સંસ્થા વતી પૂજ્ય મહંતસ્વામીની પ્રેરણા થકી ચિન્મયસ્વામી બીએપીએસ સેલવાાસ મંદિર અને ઓકલેન્ડ ન્યુઝીલેન્ડ મંદિરના સ્વામીઓ દ્વારા અલનુર મસ્જિદના સ્થળે શાંતિપાઠ અને ધૂન કરી હત્યાકાંડના તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...