તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભીલાડ નવસર્જન હાઈસ્કૂલમાં વાર્ષિકોત્સવની ઉજવણી કરાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભીલાડ|ભીલાડ ખાતે શિક્ષણ આપતી નવસર્જન હાઈસ્કૂલમાં 23મી ફેબ્રુઆરી વાર્ષિકોત્સવ ની ઉજવણી કરી હતી.વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા. વલસાડ શાહ કે.એમ.લો.કોલેજના વિદ્યાર્થીઓ એ વિદ્યાર્થીઓને અધિકાર અને સલામતી વિશે સમજણ પૂરી પાડી હતી.સ્કૂલના ટ્રસ્ટી મિતેષ પટેલે વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત મહાનુભાવોનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

    વધુ વાંચો