ઉમરગામ તાલુકાના કનાડુ ગામે સાંઈ મંદિરનો 16મો પાટોત્સવની ઉજવણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભીલાડ | કનાડુ ગામ ખાતે આવેલું સાંઈ મંદિરમાં 10મી મેંને શનિવારે સાંઈબાબાનો 16 મો પાટોત્સવ મહોત્સવની ઉજવણી કરાઇ હતી. પાટોત્સવ નિમિતે મંદિરને લાઈટથી ઝગમંગાવવામાં આવ્યું હતું. મંદિરમાં વહેલી સવારથી સાંઈ ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા.મંદિરમાં વિષ્ણુયાગ, હોમ, આરતી, પૂજા કરાઇ હતી. બપોરે 12 કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. મહાપ્રસાદના યજમાન તરીકે સરીગામના વિપુલા ભાવિક જોષી રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...