ધરમપુરની વનરાજ કોલેજમાં સાડી-ડે, ટીચર્સ-ડે અને ટાઈ-ડે ની ઉજવણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધરમપુર|ધરમપુરની વનરાજ કોલેજમાં સાંસ્કૃતિક સમિતિ દ્વારા આયોજિત સ્પોર્ટ્સ-ડે, રોઝ-ડે, કેપ-ડે, ગોગલ્સ-ડે, સાડી-ડે, ટીચર્સ-ડે, આદિવાસી-ડે સહિતના વિવિધ-ડેની ઉજવણી વિદ્યાર્થીઅઓ દ્વારા કરાઇ રહી છે.બુધવારે કોલેજના યુવાઓ અને યુવતીઓએ સાડી-ડે, ટીચર્સ-ડે અને ટાઇ-ડેની ઉજવણી કરી હતી. યુવતીઓએ ફોટા પડાવી આ યાદગાર પળને સેલ્ફી સહિત કેમેરામાં કંડારી ખુશી વ્યક્ત કરી હતી.
અન્ય સમાચારો પણ છે...